|
નવસારી શહેરી વિકાસ સત્ત્તામંડળ(નુડા) માં નગર રચના યોજના નું આયોજન કરવાના કામે લાયકાત ધરાવતા ઉમેદવારો અંગે તદ્દન હંગામી ધોરણે ૧૧-માસ ના કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત |
નવસારી શહેરી સત્તામંડળ વિસ્તારમાં સૂચિત નગર રચના યોજનાઓ માટે ટોટલ સ્ટેશન મશીનથી માપણી અને આનુષંગિક કામગીરી માટે લાયક સર્વે એજન્સીઓની પેનલ બનાવવા હેતુ લાયકાત ધરાવતી એજન્સીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડરો માટેની જાહેેરાત |